સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે “પહેલી રાખી દેશ પ્રેમ કી” કાર્યક્રમ યોજાયો

ભાભર, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે “પહેલી રાખી દેશ પ્રેમ કી” કાર્યક્રમ યોજાયો હતો જેમાં  સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્ધારા પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ સમગ્ર રાજ્ય માં થઇ રહ્યા છે. ગુજરાત ના ૧૮,૫૫૪ ગામ માંથી બહેનો અને આગેવાનો દ્ધારા રાખી અને પત્ર જવાનો ને સમર્પિત કરવામાં આવ્યા. તે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, બનાસકાંઠા જીલ્લા સંયોજક ગૌરાંગ પાધ્યા ની સુચના થી સમગ્ર ટીમ દ્ધારા જીલ્લા માં ૧,૧૦૦ પ્રોગ્રામ સાથે ૧,૫૦૦ રાખી અને પત્ર એકત્રિત કરવામાં આવ્યા હતા. … Continue reading સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્ધારા સરહદ પર જવાનો સાથે “પહેલી રાખી દેશ પ્રેમ કી” કાર્યક્રમ યોજાયો